IOA દ્વારા સંઘનું મેનેજમેન્ટ સંભાળવા માટે 3 સભ્યોની એડહોક કમિટીની રચના કરવામાં આવી.

  • આ 3 સભ્યોની કમિટી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના રોજિંદા કામને સરળતાથી ચલાવવા માટે કામ કરશે અને મેનેજમેન્ટનું કામ સંભાળશે અને 45 દિવસમાં ચૂંટણી યોજવામાં આવશે.
  • હાલમાં ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનાર ચેમ્પિયન કુસ્તીબાજ બજરંગ પુનિયાના નેતૃત્વમાં અનેક વર્લ્ડ કપ વિજેતા કુસ્તીબાજો ઓલ ઈન્ડિયા રેસલિંગ ફેડરેશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ શરનસિંહના વિરોધમાં દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠા છે. છેલ્લા ઘણા મહિનાઓથી વિરોધ કરી રહ્યા છે.  
  • આ બાબતની નોંધ લેતા રમતગમત મંત્રાલય દ્વારા રેસલિંગ એસોસિએશનની ચૂંટણી પર પ્રતિબંધ લગાવવાનો અને એડ-હોક કમિટીની રચના કરવાનો અને આગામી 45 દિવસમાં ચૂંટણી કરાવવાની સૂચના આપવામાં આવી. 
  • IOA દ્વારા રચવામાં આવેલી સમિતિએ ખેલાડીઓની પસંદગી, આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે અરજીઓ સબમિટ કરવા જેવી બાબતો કરવાની રહેશે.
A 3 member ad hoc committee was constituted by IOA to take over the management of the union.

Post a Comment

Previous Post Next Post