જાપાનમાં પ્રથમવાર ગર્ભપાત માટેની દવાને મંજૂરી અપાઇ.

  • આ મંજૂરી જાપાનના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપાઇ છે જેના મુજબ બ્રિટનની લાઇનફાર્મા કંપની દ્વારા નિર્મિત મેફીગો પિલ દવાનો ઉપયોગ કરી શકાશે.
  • ઉલ્લેખનીય છે કે વિશ્વમાં 80થી વધુ દેશોમાં ગર્ભપાત માટેની દવાઓ ઉપલબ્ધ છે. 
  • વર્ષ 1988માં ફ્રાન્સ એવો પ્રથમ દેશ બન્યો હતો જેણે ગર્ભપાત માટેની દવાને મંજૂરી આપી હતી.
Abortion drug approved for the first time in Japan.

Post a Comment

Previous Post Next Post