- તેઓ Life Insurance Corporation of India (LIC) ના પૂર્વ અધ્યક્ષ એમ. આર. કુમારનું સ્થાન લેશે જેઓ તાજેતરમાં જ નિવૃત થયા છે.
- અગાઉ મોહંતી ત્રણ મહિના માટે LIC ના અંતરિમ અધ્યક્ષ બનાવાયા હતા.
- ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સરકારે LIC માંથી પોતાના ભાગના 3.5% શેર વેચ્યા હતા.