મહારાષ્ટ્ર સરકાર દ્વારા વીરસાવરકર જયંતિ 'સ્વતંત્ર વીર ગૌરવ દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી.

  • ઉદ્યોગમંત્રી ઉદય સામંત દ્વારા તેઓની દેશભક્તિ, ધૈર્ય, પ્રગતિશીલ વિચારોને આગળ લઈ જવા માટે તેમના જન્મદિવસને 'સ્વતંત્ર વીર ગૌરવ દિન તરીકે' ઉજવવાની માંગ કરી હતી.
  • વીર સાવરકરનો જન્મ 28 મે 1883 ના રોજ નાસિકના બાગપુરમાં થયો હતો.  
  • આઝાદીમાં તેમના દ્વારા આપવામાં આવેલા યોગદાનને યાદ કરીને મહારાષ્ટ્ર સરકારે આ દિવસની જાહેરાત કરી છે.
Savarkar’s Birth Anniversary To Be Celebrated As ‘Swatantrya Veer Gaurav Din’

Post a Comment

Previous Post Next Post