- આ કવાયત 18 થી 28 એપ્રિલ, 2023 એમ દસ દિવસ માટે ભૂમધ્ય સમુદ્ર વિસ્તાર ખાતે યોજવામાં આવશે.
- આ કવાયતમાં ભારત તરફથી આ યુધ્ધ કવાયત માટે પાંચ સુખોઈ MKI ફાઈટર જેટસ મોકલવામાં આવશે.
- ઉલ્લેખનીય છે કે વર્ષ 2020થી ભારત અને ગ્રીસ દ્વારા સંયુક્ત યુધ્ધાભ્યાસની સાથે સાથે હથિયારોના ઉત્પાદન અને જોઈન્ટ મિલિટરી ડ્રીલ માટેના કરાર પર સહીઓ કરવામાં આવી છે.