મહારાષ્ટ્રની વાશી કોર્ટ દેશની પ્રથમ પેપરલેસ ડિજિટલ કોર્ટ બની.

  • મહારાષ્ટ્રના નવી મુંબઈની વાશી કોર્ટ દેશની પહેલી એવી કોર્ટ બની ગઈ છે જ્યાં હવે તમામ કામ ડિજિટલ થઈ જશે.
  • આ ઉપરાંત બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ ગૌતમ પટેલ દ્વારા વાશી ખાતે જિલ્લા અને વધારાની સેશન્સ કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
  • વાશી ખાતે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ શરૂ થવાથી નવી મુંબઈ અને આસપાસના વિસ્તારોના લોકોને કેસની સુનાવણી માટે થાણે જવું પડશે નહીં.
Vashi court first paperless digital court in country

Post a Comment

Previous Post Next Post