- એમએફ હાઇડ્રા અને નોર્વેની કંપની નોર્લેડ દ્વારા સંચાલિત વિશ્વની પ્રથમ પ્રવાહી હાઇડ્રોજન-સંચાલિત ફેરી, શૂન્ય-ઉત્સર્જન હાઇડ્રોજન શરૂ કરવામાં આવી.
- વિશ્વમાં માત્ર બે જ કંપની છે જે પ્રવાહી હાઇડ્રોજનનો બળતણ તરીકે ઉપયોગ કરે છે જેમાં એમએફ હાઇડ્રા સાથે નોર્લેડનો સમાવેશ થાય છે.