મધ્યપ્રદેશના ઉજ્જૈનના 'મુલ્લાપુરા'નુ નામ બદલી 'મુરલીપૂરા' કરવામાં આવ્યું.

  • ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશનના રેકોર્ડમાં હવે કથા સ્થળનો વિસ્તાર મુરલીપુરા તરીકે ઓળખાશે.
  • તાજેતરમાં નસરુલ્લાગંજનું નામ ભેરુંડા કરવામાં આવ્યું. 
  • અગાઉ હોશંગાબાદનું નામ બદલીને નર્મદા પુરમ કરવામાં આવ્યું હતું.
Mullapura of Ujjain was renamed as Murlipura.

Post a Comment

Previous Post Next Post