એસ્ટોરિલ ટેનિસ ઓપનમાં નોર્વેના કેસ્પર રુડે ફાઇનલ ટાઇટલ જીત્યું.

  • ફાઈનલમાં તેને સર્બિયાના મિઓમિર કેકમાનોવિકને 6-1, 7-6 (7/3)થી પરાજય આપી સિઝનનું પ્રથમ ટાઇટલ જીત્યું.
  • આ ટાઇટલ સાથે તેની કારકિર્દીનું 10મું ટાઈટલ મેળવ્યુ.
Norway's Casper Ruud won the final title at the Estoril Tennis Open.

Post a Comment

Previous Post Next Post