ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે વર્લ્ડ ચેસ આર્માગેડન એશિયા એન્ડ ઓશેનિયા ઈવેન્ટમાં ટાઈટલ જીત્યું.

  • તેને ફાઇનલમાં ભૂતપૂર્વ વર્લ્ડ રેપિડ ચેમ્પિયન ઉઝબેકિસ્તાનના નોદિરબેક અબ્દુસત્તોરોવને પરાજય આપ્યો. 
  • આર્માગેડન એ બ્લિટ્ઝ ચેસનો એક પ્રકાર છે જે શ્રેણી પછી વિજેતા નક્કી કરવા માટે રમાય છે.
Indian Grandmaster D Gukesh won the title at the World Chess Armageddon Asia & Oceania event.

Post a Comment

Previous Post Next Post