ગૌહાટી હાઈકોર્ટ દ્વારા મહિલા સુરક્ષા માટે 'Bhoroxa' નામની એપ લોન્ચ કરવામાં આવી.

  • ગૌહાટી હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડે ચંદ્રચુડ અને કાયદા મંત્રી કિરેન રિજિજુ દ્વારા આ એપ લોન્ચ કરવામાં આવી. 
  • Bhoroxa નો અર્થ 'ભરોસા' અથવા 'વિશ્વાસ' થાય છે.  
  • આ એપ ઈન્સ્ટોલ કર્યા બાદ કોઈ મહિલા ઈમરજન્સીમાં હોય તો તે SOS મેસેજ મોકલી શકે શકશે જેનાથી અધિકારીઓને પણ તરત જ લોકેશન મળી જશે અને તાત્કાલિક મદદ મળી શકશે.  
  • આ એપ્લિકેશનમાં કોઈપણ વિસ્તારમાં ઈન્ટરનેટ કનેક્શન ન હોવા છતાં અધિકારીઓને SMS દ્વારા SOS એલર્ટ પહોંચાડી શકાશે.
An app called 'Bhoroxa' was launched by the Gauhati High Court for women's safety.

Post a Comment

Previous Post Next Post