HomeCurrent Affairs ભારતના પ્રિયાંશુ રાજાવતએ ઓર્લિયન્સ માસ્ટર્સ સુપર 300 ટુર્નામેન્ટ ટાઇટલ જીત્યું. byTeam RIJADEJA.com -April 11, 2023 0 આ સાથે વર્ષ 2023 બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) વર્લ્ડ ટુર સુપર 300 ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો.તેને ફાઈનલમાં ડેન્માર્કના ખેલાડી માઈકલ જોહાનસેનને 21-15, 19-21 અને 21-16થી પરાજય આપ્યો. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter