નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે છ મહાકાય ગેલેક્સીઝ શોધી.

  • આ તમામ ગેલેક્સીઝ 13.1 અબજ વર્ષ પહેલા સર્જન પામેલી છે એટલે કે બીગ બેન્ગ બાદ ફક્ત 50થી 70 કરોડ વર્ષ બાદ સર્જન પામેલી છે. 
  • આ સંશોધન બાદ ખગોળશાસ્ત્રીઓ માની રહ્યા છે કે બીગ બેન્ગ કરતા પણ વધુ જૂના તારા અને ગેલેક્સીઝ હોવાની પણ પુરેપુરી શક્યતાઓ છે. 
  • આ ગેલેક્સીઝનું સર્જન અને વિકાસ બહુ ઝડપી થયુ હશે તેમજ તેમાં સર્જન પામેલા તારા માટે પણ હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ મળી રહ્યા હશે.
NASA's James Webb telescope spots six galaxies

Post a Comment

Previous Post Next Post