દક્ષિણ આફ્રિકાથી લવાયેલા 19 ચિત્તાઓને વિવિધ નામ અપાયા.

  • દક્ષિણ આફ્રિકાથી લવાયેલા 19 ચિત્તાઓ કે જેને મધ્ય પ્રદેશના કૂનો વાઇલ્ડલાઇફ સેંચ્યુરી ખાતે રખાયા છે, તેના નામકરણની વિધિ પૂર્ણ થઇ છે. 
  • આ નામકરણ માટે સમગ્ર દેશમાંથી કુલ 11,565 સૂચન મળ્યા હતા જેમાંથી 19 નામની પસંદગી કરવામાં આવી છે. 
  • 19 ચિત્તાઓને અપાયેલ નામમાં આશા, પવન, નભ, જ્વાલા, ગૌરવ, શૌર્ય, ધાત્રી, દક્ષા, નીરવ, વાયુ, અગ્નિ, ગામિની, તેજસ, વીરા, સૂરજ, ધીરા, ઉદય, પ્રભાસ અને પાવક નામનો સમાવેશ થાય છે. 
  • ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ દક્ષિણ આફ્રિકાથી લવાયેલ ચિત્તાઓમાંથી એક ચિત્તાનું માંદગીને લીધે મૃત્યું થયું હતું.
19 cheetahs imported from South Africa were given different names.

Post a Comment

Previous Post Next Post