ગુજરાત વિધાનસભામાં પ્રથમવાર જાહેર હિસાબ સમિતિનું પ્રમુખપદ સત્તાપક્ષને સોંપાયું!

  • ગુજરાત વિધાનસભામાં જાહેર હિસાબ સમિતિનું પ્રમુખપદ ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીને અપાયું છે! 
  • સાથોસાથ અંદાજ સમિતિના પ્રમુખ તરીકે મનીષા વકીલ, જાહેર સાહસ સમિતિના પ્રમુખ તરીકે ગણપત વસાવા તેમજ પંચાયતી રાજ સમિતિના પ્રમુખ તરીકે પંકજ દેસાઇની નિયુક્તિ કરવામાં આવી છે.
Speaker appoints members of four financial committees of Assembly

Post a Comment

Previous Post Next Post