તીરંદાજી વર્લ્ડકપમાં ભારતની જ્યોતિ સુરેખાએ બે ગોલ્ડ મેડલ જીત્યા.

  • વર્લ્ડ રેન્કિંગમાં 11મું સ્થાન ધરાવતી જ્યોતિ સુરેખાએ તીરંદાજી વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં વર્લ્ડ નંબર વન બ્રિટિશ ખેલાડી એલા ગિબસનને 148-146થી પરાજય આપ્યો હતો તેમજ ફાઇનલમાં કોલંબિયાની સારા લોપેઝને 149-146થી પરાજય આપી બન્ને ગોલ્ડ મેડલ જીત્યા હતા. 
  • અગાઉ તેણીએ આ જ સ્પર્ધામાં ઓજસ પ્રવિણ દેઓતાલે સાથે મિક્સ ટીમ ઇવન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Jyothi Surekha Vennam clinches two gold medals in compound mixed team and individual events at Archery World Cup

Post a Comment

Previous Post Next Post