NCERT દ્વારા ધોરણ 12ના ઇતિહાસના પુસ્તકમાંથી 'મુગલ સામ્રાજ્ય' પરના પ્રકરણો રદ કરવામાં આવ્યા.

  • આ ફેરફાર સમગ્ર દેશમાં NCERT અભ્યાસક્રમને અનુસરતી તમામ શાળાઓને વર્તમાન શૈક્ષણિક સત્ર 2023-2024 થી લાગુ પડશે.
  • NCERT દ્વારા ઈતિહાસ અને હિન્દી પાઠ્યપુસ્તકો ઉપરાંત ધોરણ 12 ના નાગરિકશાસ્ત્ર માંથી  'American Hegemony in World Politics' અને 'The Cold War Era' નામના પુસ્તકમાંથી બે પ્રકરણો અને Indian Politics after Independenceમાંથી બે પ્રકરણો 'Rise of Popular Movements' અને 'Era of One Party Dominance' પણ દૂર કરવામાં આવ્યા.
  • NCERT દ્વારા ધોરણ 10ના પાઠ્યપુસ્તકોમાંધોરણ 10ની 'Democratic Politics-2' માંથી 'Democracy and Diversity', 'Popular Struggles and Movements' અને 'Challenges of Democracy' સહિતના પ્રકરણો તથા ધોરણ 11ના પુસ્તક 'Themes in World History'માંથી 'Central Islamic Lands', 'Clash of Cultures' અને 'Industrial Revolution' જેવા પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે.
NCERT removes chapters on 'Mughal Empire' from Class 12 History book

    Post a Comment

    Previous Post Next Post