FIFA દ્વારા 2023 ફિફા અંડર-17 મેન્સ વર્લ્ડ કપના યજમાન પદેથી પેરુને હટાવવામાં આવ્યું.

  • FIFA દ્વારા પેરુની ટૂર્નામેન્ટ સ્ટેજ કરવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂર્ણ કરવા માટે તેની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવામાં અસમર્થતા માટે આ નિણર્ય લેવામાં આવ્યો છે.
  • ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે FIFA દ્વારા અંડર-20 મેન્સવર્લ્ડ કપ માટે ઇન્ડોનેશિયાનું યજમાન પદ પણ રદ કરવામા આવ્યું.
  • FIFA એ વર્ષ 2019માં પેરુ અને ઇન્ડોનેશિયા બંનેને ટૂર્નામેન્ટની સંબંધિત 2021 આવૃત્તિઓનું આયોજન કરવા માટે પસંદ કર્યા હતા.
Peru removed as host of 2023 FIFA Under-17 World Cup

Post a Comment

Previous Post Next Post