વડાપ્રધાન દ્વારા કેરળના કોચીથી દેશની પ્રથમ 'કોચી વોટર મેટ્રો (KWM)' ને ફ્લેગ ઓફ કરવામાં આવશે.

  • આ વોટર મેટ્રો કોચીમાં 1,136.83 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપિત કરવામાં આવી છે.
  • આ વોટરમેટ્રો પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ, હાઇકોર્ટ-વાયપિન ટર્મિનલથી વ્યાટીલા-કક્કનાડ ટર્મિનલ સુધીની સેવા ટૂંક સમયમાં શરૂ થશે.   
  • એરકન્ડિશન્ડ બોટમાં આર્થિક અને સલામત મુસાફરી લોકોને ટ્રાફિક જામમાં ફસાયા વિના તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં મદદ કરશે.   
  • પ્રવાસીઓ "કોચી 1" કાર્ડનો ઉપયોગ કરીને કોચી મેટ્રો અને વોટર મેટ્રો બંનેમાં મુસાફરી કરી શકશે અને ડીજીટલ રીતે પણ ટિકિટ બુક કરાવી શકશે.
PM Modi to flag off India’s first Water Metro in Kochi.

Post a Comment

Previous Post Next Post