કેન્દ્ર સરકાર દ્વારા રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) ને સરકાર દ્વારા નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો.

  • આ સાથે RVNL નાણા મંત્રાલયની સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસન(CPSE)ની 13મી નવરત્ન કંપની બની.  
  • અગાઉ આ કંપની મીની રત્ન શ્રેણીમાં હતી.  
  • જ્યારે કોઈ કંપની મિનીરત્ન I દરજ્જો ધરાવતી હોય અને 4 સ્વતંત્ર ડિરેક્ટર્સ હોય તથા કંપનીનો સંયુક્ત સ્કોર 100માંથી 60 અથવા તેથી વધુ હોય તેને નવરત્ન દરજ્જા મળે છે.
  • આ દરજ્જા સાથે કંપની સરકારની મંજૂરી વિના 1000 કરોડ અથવા નેટવર્થના 15% મહત્તમ 30% પ્રોજેક્ટમાં રોકાણ કરી શકે છે.
Rail Vikas Nigam Limited (RVNL) granted Navratna Status

Post a Comment

Previous Post Next Post