જાણીતા પીઢ મલયાલમ અભિનેતા મામુકોયાનું 76 વર્ષની વયે નિધન.

  • મોલીવુડ અને ફ્રેન્ચ ફિલ્મ ફ્લેમેન્સ ઓફ પેરેડાઇઝમાં તેમના કામ માટે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેને એક્ટિંગ લિજેન્ડ માનવામાં આવતા હતા. 
  • તેઓનો જન્મ 5 જુલાઈ, 1946ના રોજ કાલિકટ, મદ્રાસ પ્રેસિડેન્સી, બ્રિટિશ ઈન્ડિયા ખાતે થયો હતો.
  • તેઓએ મલયાલમના લોકપ્રિય કલાકારો સાથે સ્ક્રીન શેર કરતી 450 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.
Noted veteran Malayalam actor Mamukoya passes away at the age of 76.

Post a Comment

Previous Post Next Post