સચિન તેંડુલકરના 50માં જન્મદિવસ નિમિત્તે ઓસ્ટ્રેલિયાના SCG ખાતે ગેટનું અનાવરણ તેના નામ પરથી કરવામાં આવ્યુ.

  • ઓસ્ટ્રેલિયાના આઇકોનિક સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે ગેટનું નામ 'તેંડુલકર ગેટ' કરવામાં આવ્યું.
  • તેંડુલકરે SCG ખાતે પાંચ ટેસ્ટમાં 157ની એવરેજથી 785 રન બનાવ્યા હતા, જેમાં અણનમ 241 રનનો સર્વોચ્ચ સ્કોર હતો.
  • તેંડુલકર દ્વારા SCG ને ભારતની બહાર તેઓના પ્રિય ક્રિકેટ મેદાન તરીકે નામ આપવામાં આવ્યું છે.
  • આ સાથે SCG ખાતે બ્રાયન લારાના 277 રનના 30 વર્ષ પૂરા કરવા માટે, વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેનના નામ પર પણ એક ગેટનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
  • આ બંને ગેટ પર આ બંને ખેલાડીઓની સિદ્ધિઓ અને SCG ખાતેના તેમના રેકોર્ડનું વર્ણન કરતી તકતી પણ લગાવવામાં આવી છે.
Sachin Tendulkar, Brian Lara honoured at Sydney Cricket Ground

Post a Comment

Previous Post Next Post