સચિન તેંડુલકરના 50માં જન્મદિવસ પર દુબઈના શારજાહ સ્ટેડિયમ સ્ટેન્ડનું નામ રાખવામાં આવ્યું.

  • ભારતીય ક્રિકેટ દિગ્ગજ તેઓના 50મા જન્મદિવસે સન્માનિત કરતા યુએઈમાં એક વિશેષ સમારોહમાં શારજાહ ક્રિકેટ સ્ટેડિયમના પ્રતિષ્ઠિત વેસ્ટ સ્ટેન્ડનું નામ બદલીને 'Sachin Tendulkar Stand' રાખવામાં આવ્યુ.
  • સચિન તેંડુલકર દ્વારા વર્ષ 1998માં ઓસ્ટ્રેલિયા સામે આ સ્ટેડિયમમાં 143 રન અને કોકા-કોલા કપની ફાઇનલમાં ભારત, ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રિકોણીય શ્રેણીની 134 રનની 25મી વર્ષગાંઠ પણ હતી.
  • આ બેક ટુ બેક સદીને 'Desert Storm' તરીકે ઓળખાય છે.
  • સચિન તેંડુલકરે કુલ 34 સ્ટેડિયમમાં રમાયેલી ODIમાં 49 સદી ફટકારી છે.
Sharjah stadium stand named after Sachin Tendulkar on his 50th birthday

Post a Comment

Previous Post Next Post