- વર્ષ 2021માં ચીન અને અલ સાલ્વાડોરને મેલેરિયા મુક્ત પ્રમાણિત કર્યા પછી WHO એ પ્રથમ વખત કોઈ દેશને મેલેરિયા મુક્ત પ્રમાણિત કર્યો છે.
- સૌપ્રથમ 1962માં ગ્રેનાડા અને સેન્ટ લુસિયાને સૌપ્રથમ મેલેરિયા મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.
- મેલેરિયા નાબૂદીનું આ પ્રમાણપત્ર વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સત્તાવાર રીતેદેશ મેલેરિયા મુક્ત બન્યો છે તેની સાબિતી આપે છે.
- The certification is granted when a country has shown – with rigorous, credible evidence – that the chain of indigenous malaria transmission by Anopheles mosquitoes has been interrupted nationwide for at least the past three consecutive years.
- વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જાણ કરવામાં આવેલી માહિતી અનુસાર અઝરબૈજાનમાં સ્થાનિક રીતે પ્રસારિત Plasmodium vivax (P.vivax) મેલેરિયા છેલ્લીવાર વર્ષ 2012માં અને તાજિકિસ્તાનમાં મેલેરિયાનો છેલ્લો કેસ વર્ષ 2014માં નોંધાયો હતો.
- WHO દ્વારા મેલેરિયામુક્તની આ ઘોષણા સાથે અત્યાર સુધીમાં કુલ 41 દેશો અને એક પ્રદેશને મેલેરિયા મુક્ત જાહેર કરવામાં આવ્યો છે. તેમાં યુરોપના 21 દેશો પણ સામેલ છે.