વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા વિશ્વના 'સૌથી વધુ ગુનાહિત દેશો' નું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું.

  • જેમાં વેનેઝુએલા ટોચ પર છે, ત્યારબાદ બીજા ક્રમે પાપુઆ ન્યુ ગિની, ત્રીજા ક્રમે અફઘાનિસ્તાન અને  (4) દક્ષિણ આફ્રિકા , (5) હોન્ડુરાસ,  (6) ત્રિનિદાદ, (7) ગુયાના, (8) સીરિયા,  (9) સોમાલિયા અને (10) જમૈકાનો સમાવેશ થાય છે. 
  • આ યાદીમાં તુર્કી, જર્મની અને જાપાન સૌથી ઓછા ગુનાહિત દેશોમાં 92મા, 100મા અને 135મા ક્રમે છે.
  • આ યાદીમાં ભારત 77 ક્રમે, અમેરિકા 55માં ક્રમે અને બ્રિટન 65માં ક્રમે છે.
The ranking of the world's 'most criminal countries' has been released by World of Statistics.

Post a Comment

Previous Post Next Post