ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે તેની પ્રથમ દરિયાઈ કવાયત 'AIME-2023' સિંગાપોર ખાતે શરૂ.

  • આ કવાયત 2 થી 8, મે સુધી બે તબ્બકામાં હાથ ધરવામાં આવશે. જેમાં કવાયતનો 'હાર્બર તબક્કો' 2 થી 4 મે દરમિયાન ચાંગી નેવલ બેઝ પર અને 'સમુદ્ર તબક્કો' 7 થી 8 મે સુધી દક્ષિણ ચીન સમુદ્રમાં હાથ ધરવામાં આવશે.
  • આ કવાયત માટે ભારતીય નૌકાદળના જહાજો INS સતપુરા અને INS દિલ્હી સિંગાપુર રવાના કરવામાં આવ્યા.
ASEAN-India maritime exercise (AIME-2023)

Post a Comment

Previous Post Next Post