દિલ્લીમાં સોમનાથ દર્શન માટે 3ડી ગુફા બનાવવામાં આવી.

  • આ ગુફાનું ઉદ્‌ઘાટન ગુજરાત સ્થાપના દિવસ (1લી મે)ના રોજ વડાપ્રધાનના મુખ્ય સચિવ ડૉ. પી. કે. મિશ્રા, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ. આર. શાહ અને બેલાબેન ત્રિવેદીના હસ્તે સંયુક્ત રુપે કરાયું છે. 
  • આ 3ડી ગુફાનું નિર્માણ ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરાયું છે જેમાં વર્ચ્યુઅલ રિયાલિટી (VR) ના માધ્યમથી સોમનાથ મંદિર આર્કિટેક્ચર, સંસ્કૃતિ અને તેનું ધાર્મિક મહત્વને સમજાવવાનો પ્રયત્ન કરાશે તેમજ મંદિરના વર્ચ્યુઅલ દર્શન પણ કરાવવામાં આવશે.
A 3D cave was built for Somnath Darshan in Delhi.

Post a Comment

Previous Post Next Post