- કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી શ્રી ગિરિરાજ સિંહ દ્વારા લખનૌમાં અમૃત મહોત્સવ અંતર્ગત 50000 ગ્રામ પંચાયતોમાં ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું.
- તાજેતરમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય 50,000 ગ્રામ પંચાયતોમાં ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે સમર્થ અભિયાન ચલાવી રહ્યું છે જે 1લી ફેબ્રુઆરી, 2023થી શરૂ થયું હતું અને સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત 15મી ઓગસ્ટ, 2023 સુધી ચાલુ રહેશે.