HomeCurrent Affairs ભારતની પારુલ ચૌધરીએ USATF ગ્રાં. પ્રી.માં બ્રોન્ઝ મેડલ જીત્યો. byTeam RIJADEJA.com -May 27, 2023 0 તેણીએ આ મેડલ 3000 મીટર રેસમાં જીત્યો છે. આ રેસ તેણીએ 9 મિનિટ અને 29.21 સેકન્ડના સમય સાથે પુરી કરી હતી જે તેનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ અમેરિકાની મેડી બોરમેને જીત્યો હતો. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter