- આ MOUનો ઉદ્દેશ પ્રવાસ અને પર્યટન ક્ષેત્રે દ્વિપક્ષીય સહકારને પ્રોત્સાહન આપવાનો છે અને અનુક્રમે ગોવા અને ઉત્તરાખંડની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે રાજ્યો વચ્ચે મુસાફરીની સુવિધા આપવાનો છે.
- આ કરાર ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ 'દેખો અપના દેશ' પહેલને સમર્થન છે.
- આ પહેલ દ્વારા 'દક્ષિણ કાશી' અને 'ઉત્તર કાશી' સાથે જોડતા સર્કિટના ભાગ રૂપે ગોવાના અને ઉત્તરાખંડના સુંદર, પ્રાચીન મંદિરોના પ્રદર્શનમાં પ્રોત્સાહન આપવામાં આવશે.