Queen of Rock 'n' Roll તરીકે પ્રખ્યાત ગાયિકા ટિના ટર્નરનું 83 વર્ષની વયે નિધન.

  • તેણીને Rock 'n' Roll ની શરુઆતના સમયની ગાયિકા માનવામાં આવતી હતી. 
  • Rock 'n' Roll સિવાય તે રોક, R&B, સોલ અને પોપ પ્રકારના સંગીતની ગાયિકા પણ હતી. 
  • વર્ષ 1986માં તેણીને Hollywood Walk of Fame માં તેમજ વર્ષ 1991માં St. Louis Walk of Fameમાં સ્થાન મળ્યું હતું. 
  • તેણીએ 15થી વધુ ફિલ્મોમાં પોતાના નામનો જ રોલ કર્યો હતો જેમાં ટોમી, લાસ્ટ એક્શન હીરો, ટીના વગેરે ફિલ્મનો સમાવેશ થાય છે. 
  • તેણીના પ્રસિદ્ધ આલ્બમમાં Tina Turns the Country On! (1974), Acid Queen (1975), Rough (1978), Love Explosion (1979), Private Dancer (1984), Break Every Rule (1986), Foreign Affair (1989), What's Love Got to Do with It (1993), Wildest Dreams (1996), Twenty Four Seven (1999) વગેરેનો સમાવેશ થાય છે. 
  • તેણીએ કુલ આઠ ગ્રેમી એવોર્ડ્સ, 3 અમેરિકન મ્યુઝિક એવોર્ડ્સ સહિત અનેક એવોર્ડ્સ મેળવ્યા છે.
Legendary Singer Tina Turner ‘Queen of Rock’ Dies Aged 83

Post a Comment

Previous Post Next Post