- આ સ્પર્ધા યૂનાન ખાતે ચાલી રહી છે જેમાં મુરલી શ્રીશંકરે 8.31 મીટરનો કૂદકો લગાવી આ મેડલ જીત્યો છે.
- મુરલી શ્રીશંકર ટોક્યો ઓલિમ્પિકમાં 8.36 મીટરનો કૂદકો લગાવી રાષ્ટ્રીય રેકોર્ડ પોતાના નામ પર કરી ચૂકેલ છે.
- આ સ્પર્ધામાં સ્વીડનના ટોબિયાસ મોન્ટલરે 8.27 મીટર સાથે સિલ્વર મેડલ તેમજ ફ્રાન્સના જુલેસ પોમેરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
- આ સ્પર્ધામાં કુલ ત્રણ ખેલાડીઓ જ આઠ મીટરથી વધુ લાંબો કૂદકો લગાવી શક્યા હતા.