HomeCurrent Affairs પ્રશાંત મહાસાગરમાં 5,000થી વધુ નવી પ્રજાતિઓ મળી આવી! byTeam RIJADEJA.com -May 28, 2023 0 આ પ્રજાતિઓ પ્રશાંત મહાસાગરના ક્લેરિયન-ક્લિપર્ટન ઝોન (CCZ) માંથી મળી આવી છે. આ ઝોન સમુદ્રમાં 4 થી 5 હજાર મીટર ઊંડાઇમાં આવેલ છે તેમજ પ્રશાંત મહાસાગરમાં 5,000 કિ.મી. સુધી ફેલાયેલો છે! આ ઝોન બેટરી બનાવવા માટે મહત્વપૂર્ણ ખનિજો માટે જાણીતો છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter