- આ જાહેરાત અહલ્યાબાઈ હોલકરની 31, મે ના રોજ જન્મજયંતિ નિમિતે કરવામાં આવી.
- તાજેતરમાં ઔરંગાબાદનું નામ બદલીને 'છત્રપતિ સંભાજીનગર' અને ઉસ્માનાબાદનું નામ 'ધારાશિવ' કરવામાં આવ્યું છે.
- આ ઉપરાંત ઈન્દોર એરપોર્ટનું નામ 'દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ' રાખવામાં આવ્યું અને મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર (સોલાપુર)ની બે યુનિવર્સિટીઓનું નામ પણ તેમના નામ પર રાખવામાં આવી છે.
- અહલ્યાદેવી હોલકરનો જન્મ વર્ષ1725માં અહમદનગર જિલ્લાના ચૌંડી ગામમાં એક મરાઠી પરિવારમાં થયો હતો અને બાદમાં તે તેઓના મૃત્યુ સુધી માલવા રાજ્યના રાણી બન્યા હતા.
- તેણીને ભારતના ઇતિહાસમાં શ્રેષ્ઠ રાણીઓમાંના એક ગણવામાં આવે છે.
- તેઓનું મૃત્યુ 13 ઓગસ્ટ 1795ના રોજ થયું હતું.