- ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાએ ભાલા ફેંકની રેન્કિંગમાં નંબર 1 એથ્લેટ ક્રમાંક મેળવી ઇતિહાસ રચ્યો.
- વર્લ્ડ એથ્લેટિક્સની તાજેતરની રેન્કિંગ અનુસાર, નીરજ ચોપરાના હાલમાં 1455 પોઈન્ટ છે, જે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ કરતા 22 પોઈન્ટ વધુ છે.