ભારતીય તાઈકવાન્ડોની કાર્યકારી સમિતિના પ્રમુખ તરીકે નામદેવ શિરગાંવકર બિનહરીફ ચૂંટાયા.

  • આ માટે 21મી મે, 2023ના રોજ મુંબઈમાં 25 સંલગ્ન રાજ્ય એસોસિએશનો દ્વારા વિધિવત ચૂંટણી યોજવામાં આવી હતી.
  • આ ચૂંટણીમાં તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઇ આવ્યા.
  • ચૂંટણી પ્રક્રિયા નિવૃત્ત ન્યાયાધીશ ભગવતરાવ ગાયકવાડ અને નિવૃત્ત ડેપ્યુટી ચેરિટી કમિશનર શરદ ડી માદકર દ્વારા રિટર્નિંગ ઓફિસર તરીકે ફરજ બજાવવામાં આવી.
Namdev Shirgaonkar elected unopposed President of Taekwondo India

Post a Comment

Previous Post Next Post