ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ત્રિપુરા ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • તેઓ BCCIના પૂર્વ અધ્યક્ષ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
  • અગાઉ તેઓ બંધન બેન્ક અને લોઈડ ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યા છે. 
  • ઉલ્લખનીય છે કે ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમિતાભ બચ્ચન કાર્યરત છે.
Sourav Ganguly Appointed Brand Ambassador of Tripura Tourism

Post a Comment

Previous Post Next Post