કેન્દ્ર સરકાર દ્વારા ચિત્તાઓના પુનર્વાસ માટે સમિતિની રચના કરવામાં આવી.

  • આ સમિતિ કુનો નેશનલ પાર્કમાં ત્રણ ચિત્તાઓના મૃત્યું બાદ બનાવાઇ છે જેના અધ્યક્ષ ગ્લોબલ ટાઇગર ફોરમના મહાસચિવ રાજેશ ગોપાલ છે. 
  • આ સમિતિમાં કુલ 11 સદસ્યો રહેશે. 
  • ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે નામીબિયાથી લાવેલા કુલ આઠ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા તેમજ ફેબ્રુઆરી, 2023માં દક્ષિણ આફ્રિકાથી લવાયેલા 12 ચિત્તાઓને આ પાર્કમાં છોડવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ ચિત્તાઓનું મૃત્યું થયું છે.
NTCA Constitutes New Committee to Oversee Cheetah Project

Post a Comment

Previous Post Next Post