પ્રધાનમંત્રી દ્વારા 5 હજાર 800 કરોડ રૂપિયાથી વધુની વિજ્ઞાનલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો.

  • નવી દિલ્હીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દ્વારા તાજેતરમાં દેશમાં થયેલી વિજ્ઞાનલક્ષી અને ટેકનીકલ ક્ષેત્રની પ્રગતિને દર્શાવતા પ્રદર્શનનું ઉદ્ઘાટન તેમજ તેમણે ખાસ ટપાલ ટિકિટ અને સિક્કાનું પણ વિમોચન કરવામાં આવ્યું. 
  • જે યોજનાઓનો શિલાન્યાસ કર્યો તેમાં હિંગોલીમાં લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવીટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી, ઓડિશામાં હોમીભાભા કેન્સર હોસ્પીટલ અને સંશોધન કેન્દ્ર તેમજ મુંબઇની ટાટા મેમોરીયલ હોસ્પિટલમાં અમૃત મહોત્સવ એકમના શિલાન્યાસનો સમાવેશ થાય છે.

PM Modi dedicates multiple scientific projects worth over Rs 5,800 Cr

Post a Comment

Previous Post Next Post