- તેઓએ થાઈલેન્ડ પેરા બેડમિન્ટન ઈન્ટરનેશનલમાં બે ગોલ્ડ અને સુકાંત કદમે એક ગોલ્ડ અને એક સિલ્વર જીત્યો હતો.
- પ્રમોદે SL3 સિંગલ્સ ફાઇનલમાં ઇંગ્લેન્ડના ડેનિયલ બેથેલને 21-18થી પરાજય આપ્યો.
- ડબલ્સની ફાઇનલમાં પ્રમોદ અને સુકાંતની જોડીએ નિતેશ કુમાર અને તરુણને 18-21, 21-14, 21-19થી પરાજય આપી ગોલ્ડ જીત્યો.