ભારતના સાત્વિક-ચિરાગની જોડીએ એશિયન બેડમિન્ટન ચમ્પિયનશિપમાં મેન્સ ડબલ ઇવેન્ટ જીતી.

  • દુબઈમાં યોજાયેલ ચેમ્પિયશિપમાં તેઓની જોડીએ મલેશિયન ઓન્ગ યૂ સિન અને ટીઓ ઇઇ ને 7-11થી પરાજય આપી ભારત માટે 58 વર્ષ બાદ આ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બન્યા.
  • અગાઉ વર્ષ 1965માં દિનેશ ખન્નાએ BAC ખાતે મેન્સ સિંગલ્સમાં ભારતનો અગાઉનો એકમાત્ર ગોલ્ડ જીત્યો હતો.
India's Satwik-Chirag duo won the men's doubles event at the Asian Badminton Championships.

Post a Comment

Previous Post Next Post