ગુજરાત રાજ્યના 63મા સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી.

  • ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્ય સમારોહ આજે જામનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં યોજાયો.
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્રની નાદુરસ્ત તબિયતના કારણોસર તેઓ જામનગરમાં આજે થનારી ગુજરાત ગૌરવ દિવસ ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી શકયા નહોતા.
  • ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે આરોગ્ય મંત્રી દ્વારા જામનગરના 352 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું વર્ચુઅલ માધ્યમથી લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવ્યું. 
  • ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે જામનગરમાં અદ્યતન અને પુરાતન શસ્ત્ર સાથેના શસ્ત્ર પ્રદર્શનને  ખુલ્લું મુકવામાં આવ્યું.
ગુજરાત રાજ્યના 63મા સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી.

Post a Comment

Previous Post Next Post