ભારત 2027 થી નાગરિક ઉડ્ડયનમાં આંતરરાષ્ટ્રીય કલાઈમેટ એક્શનમાં જોડાશે.

  • ભારત વર્ષ 2027થી ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO)ની કાર્બન ઓફસેટિંગ અને રિડક્શન સ્કીમ ફોર ઇન્ટરનેશનલ એવિએશન (CORSIA) અને લોંગ ટર્મ એસ્પિરેશનલ ગોલ્સ (LTAG)માં ભાગ લેવાનું શરૂ કરશે.
  • ICAO ને તેના ફોકસ ક્ષેત્રોમાંના એક તરીકે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયનમાંથી કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું કામ સોંપવામાં આવ્યું છે.
India to Join International Climate Action in Civil Aviation

Post a Comment

Previous Post Next Post