ડીંગ લિરેન ચીનનો પ્રથમ પુરુષ વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો.

  • કઝાકિસ્તાનમાં યોજાયેલ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં 30 વર્ષીય ડીંગે રશિયાના ઇયાન નેપોમ્નિયાચીને પરાજય આપ્યો.
  • આ જીત બાદ તેને પાંચ વખતના વિજેતા નોર્વેના મેગ્નસ કાર્લસનનું સ્થાન લીધું.
  • અગાઉ વર્ષ 2009માં તે રાષ્ટ્રીય સ્તરે ચીનનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન બન્યો હતો.
  • વર્ષ 1991માં ચીનની ઝી જૂન મહિલા રમતમાં વિશ્વ ખિતાબ જીતનાર પ્રથમ ચીની વ્યક્તિ બની હતી.અગાઉ ક્યારેય કોઈ ચીની પુરુષ ખેલાડીએ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતી ન હતી.
Ding Liren became China's first male world chess champion.

Post a Comment

Previous Post Next Post