- પ્રધાનમંત્રી દ્વારા 18 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 84 જિલ્લાઓમાં 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
- જેનાથી લગભગ 35,000 ચોરસ કિ.મી. આ વિસ્તારમાં રેડિયો કવરેજ વધશે.
- બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગાણા, છત્તીસગઢ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, લદ્દાખ અને આંદામાન અને નિકોબાર ટાપુઓના 84 જિલ્લાઓમાં નવા એફએમ ટ્રાન્સમિટર્સને વધારવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.