- આ બ્રિજનું બાંધકામ 11 મહિનામાં પૂર્ણ થયું હતું અને તેમાં કેબલની કુલ લંબાઈ 653 કિમી છે.
- આ પુલની લંબાઈ 725 મીટર છે અને તે નદીના પટથી લગભગ 331 મીટર ઉપર છે.
- આ નિર્માણ પછી કાશ્મીર ખીણને દેશના અન્ય ભાગો સાથે જોડવાનું સરળ બનશે.
- તે એક તરફ ટનલ T-2 (કટરા એન્ડ) અને બીજી તરફ ટનલ T-3 (રિયાસી એન્ડ) ને જોડે છે.
- આ પુલ ચિનાબની ઉપનદી અંજી ઉપર બનેલ છે.
- કુલ 725 મીટર લંબાઇના આ બ્રિજમાં 473 મીટરના પુલને કેબલનો ટેકો છે.