દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના બે લોકોને 'નેશનલ ઓર્ડર' એનાયત કરાયા.

  • આ બે વ્યક્તિઓમાં ભારતીય મૂળના સ્વ. ઇબ્રાહિમ ઇસ્માઇલ અને વૈજ્ઞાનિક ડૉ. અબુબેકર ઇબ્રાહિમ ડાંગરનો સમાવેશ થાય છે.
  • ઇબ્રાહિમ ઇસ્માઇલ મંડેલાના સમયે રાજકીય કેદી તરીકે રહ્યા હતા તેમજ અબુબેકરે ભૌતિકશાસ્ત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોવાથી તેઓને આ સમ્માન અપાયું છે.
દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના બે લોકોને 'નેશનલ ઓર્ડર' એનાયત કરાયા.

Post a Comment

Previous Post Next Post