- આ ફિલ્મ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના નવી વાસણીના પ્રાથમિક શિક્ષક સત્યમ ગોવિંદભાઈ પટેલ દ્વારા બનાવામાં આવી છે.
- 35 મિનિટની ફિલ્મમાં દીકરીના લગ્ન માટે આખું જીવન ખર્ચી નાખતા પિતાના સંઘર્ષની વાર્તા છે.
- સત્યમ પટેલ હાલ ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકાની પ્રાથમિક શાળામાં હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી વિષય ભણાવે છે.
- ફિલ્મને USA સ્થિત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલની સંસ્થા 2023 સ્ટુડન્ટ વર્લ્ડ ઇમ્પેક્ટ ફિલ્મ ફેસ્ટિવલ માટે મોકલવામાં આવી હતી.
- આ ઉપરાંત બ્રિટનમાં લિફ્ટ ઓફ્ફ ફિલ્મ મેકર સેશન્સ હોસ્ટેડ બાય લિફ્ટ ઓફ્ફ ગ્લોબલ નેટવર્ક નામની સંસ્થામાં પણ આ ફિલ્મની પસંદગી થઇ છે.