જનરલ ઈલેક્ટ્રીક એરોસ્પેસ દ્વારા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે MOU પર હસ્તાક્ષર કરાયા.

  • આ કરાર Hindustan Aeronautics (HAL) માટે ફાઈટર જેટ એન્જિન બનાવવા માટે કરવામાં આવ્યા.
  • કરારમાં ભારતમાં GE એરોસ્પેસના F414 એન્જિનના સંભવિત સંયુક્ત ઉત્પાદનનો સમાવેશ થાય છે, જે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ Mk2 પ્રોગ્રામને આધારિત છે. 
GE Aerospace signs MOU with Hindustan Aeronautics Limited to produce fighter jet engines for Indian Air Force


Post a Comment

Previous Post Next Post