- આ રિપોર્ટ World Economic Forum (WEF) દ્વારા પ્રસિદ્ધ કરાયો છે જેમાં સૌથી વધુ લૈંગિંગ સમાનતા ધરાતવા દેશ તરીકે આઇસલેન્ડને દર્શાવાયો છે.
- આ રિપોર્ટ મુજબ ભારત 1.4 ટકા અંક અને આઠ સ્થાનના સુધારા સાથે કુલ 146 દેશોમાં 127માં સ્થાન પર પહોંચ્યું છે જે ગયા વર્ષે 135માં સ્થાન પર હતું.
- આ રિપોર્ટમાં ભારતના પાડોશી દેશો પાકિસ્તાન (142મું સ્થાન), બાંગ્લાદેશ (59મું સ્થાન), ચીન (107મું સ્થાન), નેપાળ (116મું સ્થાન), શ્રીલંકા (115મું સ્થાન) અને ભૂટાન (103મું સ્થાન) અપાયું છે.